ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતિ ના વરિષ્ઠ અગ્રણી અમદાવાદ કોર્પોરેશન ના પૂર્વ.સ્ટેન્ડીગ કમિટી ચેરમેન કિશનસિંહજી બાબુસિંહજી તોમર નું આકસ્મિક નિધન ના સમાચાર સાંભળી દુઃખદ લાગણી અનુભવિયે છીએ પરમ કૃપાળુ પરમાત્મા એમના પવિત્ર આત્મા ને શાંતિ….ઓમ શાંતી
previous post



