Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

અમદાવાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી માળખાની તમામ સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી માળખાની તમામ સમિતિની બેઠકનું આયોજન

બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, નારી ગૃહ, સ્વાધાર ગૃહ જેવી વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી

મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી માળખાની તમામ સમિતિની બેઠકનું આયોજન માનનીય જિલ્લા કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અને બિનસરકારી સભ્ય ઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત મિટીંગમાં બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, સ્વાધાર ગૃહ, નારી ગૃહ જેવી વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને મહિલાલક્ષી તમામ યોજનાઓનો લાભ પીડિત મહિલાઓને સમયસર મળી રહે અને કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે એ માટેના સૂચન માનનીય જિલ્લા કલેકટર સાહેબ દ્વારા આપવામાં આવ્યાં.

સખી વન સ્ટોપ સેન્ટર, સવાધાર ગૃહ, નારી ગૃહ જેવા આશ્રય ગૃહોમાં બહેનોની સલામતી જળવાઈ રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ આશ્રય ગૃહોની સમીક્ષા કરવામાં આવી.
બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, નારી ગૃહ, સ્વાધાર ગૃહ જેવી વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી

संबंधित पोस्ट

नए आदेशो के बाद क्या बदल जाएगी अब भारतीय आर्मी की वर्दी

Karnavati 24 News

दिल्ली शराब नीति मामले में केसीआर की बेटी से हुई पूछताछ, फिर तलब किया

Karnavati 24 News

યુવાનોને ફસાવવાના મામલે પહેલા પોતાની જાતને સુધારે મદની: મુખ્તાર અબ્બાસ નકવી

Admin

सुनील जाखड़ के बयान से पंजाब में खलबली:कांग्रेस नेता ने पूर्व CM चन्नी पर दूसरी बार MeToo के गंभीर आरोप लगाए; बोले- सफेद चादर लेकर घूमना शर्मनाक

Karnavati 24 News

PM मोदी आज गुजरात की हर गली में चुनावी प्रचार कर रहे हैं: CM गहलोत

Admin

राहुल गाँधी को हुई सजा , सूरत कोर्ट ने माना दोषी

Karnavati 24 News