Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

શાહપુરમાંથી 1.29 લાખની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપી ઝડપાયા



(જી.એન.એસ) તા.૧૫

અમદાવાદ,

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવાછતા કેટલાક શખ્સો પ્રકારની જીવલેણ દોરી વેચતા હોય છે. જેમાં શાહપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ડીસીપી ઝોન-2 પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલુપુરમાં હેબન સૈયદની દરગાહ સામે પઠાણવાડ ખાતે રહેતા મેહસીન એસ. સિપાહી અને કાલુપરમાં જૈનબ એવન્યુ ફ્લેટમાં રહેતા મોહમ્મદ સઈદ જી.મન્સુરીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ. 1,29,000 ની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપી મોહમ્મદ સઈદ વિરૂધ્ધ અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગપનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

संबंधित पोस्ट

સુપરસ્ટાર મોહનલાલની માતા સંતકુમારીનું એર્નાકુલમમાં 90 વર્ષની વયે અવસાન થયું

Gujarat Desk

રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન

Gujarat Desk

પાટણ હાઈવે માર્ગ પર આવેલ જિલ્લા માહિતી કચેરી તરફ નાં માગૅ પર સજૉયુ ગંદકી અને કિચડનુ સામ્રાજ્ય…

Karnavati 24 News

સાયકલને ફેશનના રૂપમાં નહીં પેશન તરીકે ચલાવવાની છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા

Gujarat Desk

આજનું રાશિફળ (13/06/2025)

Gujarat Desk

ઝેલેન્સકી-ટ્રમ્પ મુલાકાત પહેલા રશિયન ડ્રોન અને મિસાઇલો થકી યુક્રેન પર હુમલો

Gujarat Desk