Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

લીમખેડા તાલુકામાં સ્થિત રામજી મંદિર ખાતે ગતરોજ હિન્દુ યુવા વાહીની દાહોદ જિલ્લા તથા શ્રી કપિરાજ સુંદરકાંડ મંડળ લીમખેડા દ્વારા હિન્દુ નવું વર્ષ અને ચૈત્રી નવરાત્રી ના શુભ દિવસ નિમિત્તે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાઈઓ -બહેનો ,વડીલો તથા હાજર સમસ્ત ભક્તજનો એ મહાઆરતી નો લાભ લીધો હતો .

* લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ*

-> લીમખેડા તાલુકામાં સ્થિત રામજી મંદિર ખાતે ગતરોજ હિન્દુ યુવા વાહીની દાહોદ જિલ્લા તથા શ્રી કપિરાજ સુંદરકાંડ મંડળ લીમખેડા દ્વારા હિન્દુ નવું વર્ષ અને ચૈત્રી નવરાત્રી ના શુભ દિવસ નિમિત્તે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાઈઓ -બહેનો ,વડીલો તથા હાજર સમસ્ત ભક્તજનો એ મહાઆરતી નો લાભ લીધો હતો .

संबंधित पोस्ट

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

Karnavati 24 News

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં યુપીઆઈનો હિસ્સો ૮૫%…!!

Gujarat Desk

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

જૂન ત્રિમાસિકમાં કંપનીઓની નબળી કામગીરી : મંદ માંગ અને ઊંચા ખર્ચનો દબાણ

Gujarat Desk

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News