Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દામનગર ના શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

દામનગર ના શાખપુર કુમાર શાળા સંકુલ ખાતે સહ શેક્ષણિક પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થી પોતા ના બ્લડ ગ્રુપ થી  અવગત થાય અને જાગૃત બને તેવા ઉમદા હેતુ એ ગારીયાધાર પેથોલોજીકલ લેબોટરી ના સહયોગ થી ફ્રી બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની શરૂઆત માં શાળા ના શિક્ષક પટેલ ચેતનભાઈ આર એ બ્લડ ગ્રુપ ચકાસણી વિશે સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા તેમજ લેબ ટેક્નિશ્યલ શલેશભાઈ  ડાભી એ બ્લડ ગ્રુપ ચકાસવા ની જરૂરિયાત  અને વિવિધ બ્લડ ગ્રુપ ની માહિતી થી સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા એ કેમ્પ માં ધોરણ.-૫ થી ૮ ના વિદ્યાર્થી અને શાળા સ્ટાફ સહિત  ૧૦૩ વિદ્યાર્થી ઓની સંપૂર્ણ ફ્રી  બ્લડ ગ્રુપ તપાસ કરી બ્લડ ગ્રુપ કાર્ડ  સાથે પેન ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા વિદ્યાર્થી ઓને રક્ત પરીક્ષણ સહિત બ્લડ બેંક  રક્તદાન રક્ત પરીક્ષણ અને તેની ઉપીયીગીતા વિશે ગારીયાધાર ની પેથોલોજીક લેબોટરી સ્ટાફ દ્વારા સુંદર સમજ અપાય અને શાળા ના આચાર્ય અને શાળા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરાયું હતું

संबंधित पोस्ट

આજનું પંચાંગ (30/06/2025)

Gujarat Desk

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટ્રાયલ લાઇસન્સ અને BA/BE અભ્યાસ અરજીઓને સુવ્યવસ્થિત કરવા માટે નવા ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ નિયમો, 2019માં સુધારો કરશે

Gujarat Desk

સપ્ટેમ્બર માસમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલરના હિસ્સા સાથે ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં પાંચમા સ્થાને…!!

Gujarat Desk

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો વિશિષ્ટ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ

Gujarat Desk

ઓગસ્ટ માસમાં જીએસટી આવક રૂ.૧.૮૬ લાખ કરોડને પાર…!!

Gujarat Desk

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!

Gujarat Desk