Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

NCP પદ ગ્રહણ સમારોહ

અમદાવાદ આજરોજ તારીખ 01-05-2022 ના રોજ NCP કાર્યાલય ખાતે આકાશ સરકાર ને અમદાવાદ શહેર પ્રમુખ નુ પદ આપવામાં આવ્યું. તેમને જણાવ્યું કે અમે વર્તમાન સરકાર ની બે ધારી નીતિ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમદાવાદ ના પૂર્વ પશ્ચિમ ના ભેદ દૂર કરીશું. આ પ્રસંગે NCP અમદાવાદ ના કોર્પોરેટર અને રાષ્ટ્રીય મહામંત્રી નિકુલ સિંહ તોમર અને NCP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓ તથા આશાવર્કર બેહેનો હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

દેત્રોજ – રામપુરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદપત્ર પાઠવ્યુ

Karnavati 24 News

12 દિવસ બાદ ભાવનગર ગ્રામ્યમાં કોરોનાએ દેખા દીધા : 2 કેસ. . . .

Karnavati 24 News

ગુજરાત ગેસના CNGથી તોબા, 22 માર્ચે રું. 4.79, 6 એપ્રિલે ફરી રું. 6.45નો વધારો

Karnavati 24 News

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

તા. ૦૩/૦૧/૨૦૨૫ થી AMC દ્વારા યોજ્વામા આવશે ફ્લાવર શો

Karnavati 24 News