Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

દેત્રોજ – રામપુરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદપત્ર પાઠવ્યુ

દેત્રોજ – રામપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા દેત્રોજ મામતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યુ
દેત્રોજ – રામપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે દેત્રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ છે આવેદનપત્ર જણાવ્યા અનુસાર  પંચાયત તલાટી કમ મંત્રી સંવર્ગ ના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા આવતીકાલે તારીખ 2-8-2022 થી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે ત્યારે દેત્રોજ તાલુકા તલાટી કમ મંત્રીઓ પણ હડતાલમાં જોડાશે અને આવતીકાલે તારીખ 2-8-2022 થી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર ઉતરશે તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા 13-8-2022 થી 15- 8- 2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી માં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવા ની કામગીરી સિવાય ની તમામ કામગીરી નો બહિષ્કાર કરશે . એટલે આવતીકાલે તારીખ 2 – 8 – 2022 ને મંગળવાર થી દેત્રોજ રામપુરા તાલુકા ના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદત ની હડતાલ કરશે .

संबंधित पोस्ट

“આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ”

Karnavati 24 News

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

Admin

માદરે વતન યોજના વિશે જાણો સંપૂર્ણ વિગત શુ છે આ યોજના

Karnavati 24 News

સિદ્ધુને પટિયાલા જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો: રોગો જણાવવા અને વિશેષ આહાર માટે પૂછવું; ડોકટરો દ્વારા કરવામાં આવેલ પરીક્ષણો; કોર્ટમાં રિપોર્ટ કરશે

Karnavati 24 News

યુવાનો માટે ખુશખબર/ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત, સેનામાંથી 4 વર્ષની સેવા આપ્યા બાદ નોકરીએ રાખશે

Karnavati 24 News

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો આ સીઝનમાં કેટલા ટકા પડ્યો વરસાદ

Karnavati 24 News