Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સાવરકુંડલાના મોમાઈપરા વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સાવરકુંડલા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એયબી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબિશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય .

જે અન્વયે સાવર કુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ એમ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ કે.બી.ગઢવી તથા એ.એસ.આઇ હિંગરાજસિંહ પ્રધ્યુમાનસિંહ તથા પો.કોન્સ . જીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ . રમેશભાઇ બીજલભાઇ તથા પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ દ્વારા સાવરકુંડલા મોમાઇપરા વિસ્તારમા જુના ગાધકડાના રસ્તે રહેતા ભાવેશભાઇ પ્રેમજીભાઇ માના રહેણાક મકાન પાછળ આવેલ નેરડામાંથી બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ MCDOWELLS NO – 01 COLLECTION WHISKY FOR SALE IN PUNJAB ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ -૪૦ કિ.રૂ .૪૦૦૦ / – તથા ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR SALE IN PUNJAB લખેલ ૧૮૦ એમ.એલ ની કંપની રીંગપેક બોટલ નંગ -૪૬ કી.રૂ .૪૬૦૦ / – મળી કુલ કી.રૂ.કી.રૂ .૮,૬૦૦ / – નો પ્રોહિ મુદામાલનો જથ્થો પકડી પાડી આરોપી ભાવેશભાઇ પ્રેમજીભાઇ મારૂ રહે . મોમાઇપરા વિસ્તારમા જુના ગાધકડાના રસ્તે જી.અમરેલી વાળા વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સ.ઇ કે.બી.ગઢવી સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ તથા પો.કોન્સજીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ . રમેશભાઇ બીજલભાઇ તથા પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ દ્રારા કરવામાં આવેલ છે .

संबंधित पोस्ट

आजमगढ़ : बाबा साहेब आंबेडकर की मूर्ति तोड़ने पर चक्काजाम, फ़ोर्स तैनात

Karnavati 24 News

અમદાવાદ: ધો. 12 ભણેલાએ US, કેનેડાના વિઝાના નામે લોકો પાસે 4 વર્ષમાં 31 લાખ પડાવ્યા, 15 ગુનાનો ભેદ ઉકેલાયો

Admin

રાજુલા પોલીસે રેઢા આરોપીને અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી કાર્યવાહી કરી

Admin

महाराष्ट्र: मुंबई में फेमस ‘मुच्छड़ पानवाला’ का मालिक गिरफ्तार, नारकोटिक्स सेल ने 15 लाख की ई-सिगरेट जब्त की

Admin

બોટાદ ના યુવા નને બે શખ્સ પાઈપ ફટકાર્યા હતા .

Admin

વડોદરા: નશામાં ધૂત BMW કારચાલકે બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી, પત્નીનું મોત

Admin