Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સગા ભાઈએ બહેનની હત્યાનો કર્યો પ્રયાસ, ભાઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં અને સાથે શહેરમાં મારામારી હૂમલો અને હત્યાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનાં જોરાવરનગર વિસ્તારમાં સગાભાઈ એ દારૂ પીને બહેનને મોતનાં મુખમાં ધકેલવાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી.

 

સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જોરાવરનગર શહેરના લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતી ચાંદનીબહેન જીતેન્દ્રભાઈ ચાવડા સાથે મિલકત અને પોતાના જીવનમાં ઉચ્ચતર પ્રગતિ કરતી બહેનની ઈર્ષા કરતાં તેના સગાભાઈ મોટાભાઈ જીગરભાઈ જીતેન્દ્રભાઈ ચાવડા જેઓ દારૂ પીને સગી નાની બહેન ચાંદની જીતેન્દ્રભાઈ ચાવડાને ઝેર પીવડાવી મોતનાં મુખમાં ધકેલવાનો પ્રયાસ કરતા

 

ઘોર કળયુગ ભાઈની રક્ષા કાજે રાખડી બાંધનાર ભાઈએ ઝેર પીવડાવી મારવાનો પ્રયાસ કરતા આ મામલે અમદાવાદ રહેતા મોટાબહેન અંજના બહેન નરેશભાઈ પરમાર જેઓએ જોરાવરનગર પોલીસ મથકે જાણ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના. આવતાં રોષે ભરાયેલા બહેને DYSP ને રજુઆત કરતાં જોરાવરનગર પોલીસે અરજી લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

સગા ભાઈએ બહેનની હત્યાનો કર્યો પ્રયાસ, ભાઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપ

 

संबंधित पोस्ट

મોરબીના વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખની ખંડણી માંગી ધમકીની ફરિયાદ

Karnavati 24 News

મહેસાણા શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા ટેણીયા દ્વારા પાકીટની ચોરી કરી, ધટના CCTV માં કેદ થઈ

Admin

SOG ક્રાઈમ બ્રાન્ચે ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ

ट्रेलर ने वैन को मारी टक्कर, रामदेवरा से दर्शन कर लौट रहे काका-भतीजे समेत तीन की मौत

Karnavati 24 News

ચલાલા ટાઉનમાં આવેલ એગોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Admin

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News