Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

વોટ્સએપે લોન્ચ કર્યું નવું કમ્યુનિટી ગ્રુપ ડિસ્કશન ફીચર, કેવી રીતે આવશે કામ, જાણો

WhatsApp આજે ઓફિશિયલ રીતે કમ્યુનિટીઝ લોન્ચ કરી રહ્યું છે, જે આ વર્ષમાં પ્રથમ વખત માં ટ્રાયલ માં દાખલ થયેલા મોટા ફેરફારો માંથી એક છે, હવે સંસ્થાઓ, ક્લબ્સ, શાળાઓ અને અન્ય ખાનગી જૂથોને વધુ સારી રીતે ચર્ચા કરવામાં અને વ્યવસ્થિત રહેવામાં મદદ કરવા માટે બનાવાયેલા ગ્રુપ મેસેજિંગ પ્લેટફોર્મ પર ઘણી નવી સુવિધાઓ આપશે. જેમાં એડમિન નિયંત્રણો,  32-વ્યક્તિના એક સાથે વૉઇસ અને વીડિયો કૉલ્સનો સમાવેશ થાય છે તેમજ હવે મોટી ફાઇલ શેર કરવી પણ હવે સહેલું થઈ જશે.

નવા ફીચર ને શરૂઆતમાં Facebook કૉમ્યુનિટી સાથે સરખામણી થઈ શકે છે, પરંતુ ફેકબુકમાં ઘણી વખત આપમેળે કૉમ્યુનિટી બની જતી હોય છે જે એક સરખી ઋચી ધરાવતા હોય અથવા એક સરખીપોસ્ત લાઈક કે ડિસ્લાઈક કરતા હોય, ત્યારે WhatsApp કૉમ્યુનિટીનો ઉપયોગ એ લોકો કરશે જેઓ વાસ્તવિક દુનિયામાં પહેલેથી જ એક બીજાને ઓળખાતા હોઈ શકે છે.  ફેસબુકથી વિપરીત વોટ્સએપ ફોન નંબર આધારિત છે, એટલે કે આ ચર્ચા કમ્યુનિટીમાં જોડાનારા લોકો પહેલાથી જ એક બીજા સાથે થોડી પરિચિતતા ધરાવતા હોય છે, કારણ કે તેઓએ ફોન નંબરની આપ-લે કરી હોય અથવા ગ્રૂપ એડમિન સાથે તેમનો નંબર શેર કર્યો હોય. જોકે નવા ફીચરમાં આપ કૉમ્યુનિટી માં એક બીજાના ફોન નંબરો જોઈ શકશો નહિ. નંબરો માત્ર કૉમ્યુનિટી એડમિન જોઈ શકશે.

संबंधित पोस्ट

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News

50MP કેમેરા સાથે SAMSUNGનો નવો 5G ફોન, મળશે 5000mAh પાવરફુલ બેટરી

Karnavati 24 News

ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો

Karnavati 24 News

ફેસબુક કોઈ ગેરંટી વિના આપી રહ્યું છે 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

Karnavati 24 News

ટેસ્લાના વાહનોમાં સલામતી સુવિધાઓમાં ખામી

Karnavati 24 News

500GB થી વધુ ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો, Reliance Jio ના આ પ્લાનમાં મળશે 11 મહિનાની વેલિડિટી

Karnavati 24 News