Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપ ને ઝડપી જેલ હવાલે કરાયો

ખૂનના ગુનામાં આજીવન કેદની સજા બાદ પેરોલ પર છુટ્ટી જઈ ફરાર રહેલા આરોપીને એલ બી સી એ ઝડપી લઇ જેલના હવાલે કર્યો છે આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં અકીલ ઉર્ફે ગભરુ સલીમભાઈ સુમરા સામે એ ડિવિઝનમાં ખૂનનો ગુનો નોંધાયો હતો બાદમાં તેને આજીવન કેદની સજા થતાં રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો જોકે આરોપી 10 દિવસના પેરોલ રજા પર જેલમાંથી છૂટ્યો હતો પરંતુ પેરોલ પૂરા થયા બાદ પણ ફરી જેલમાં હાજર થવાને બદલે નાસી ગયો હતો. દરમિયાન પેરોલ જમ્પ જામીન પર છૂટી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડા એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સુચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી અકીલ ઉર્ફે ગભરુ હાલ સુખનાથ ચોક પાસેના ઢુંઢણ પુલ પાસે છુપાયો છે બાદમાં એલ બી સી પી આઇ જે એચ સિંધવ પીએસઆઇ જે ગઢવી અને સ્ટાફે ત્યાં જઈ અને આરોપીને ઝડપી લીધો હતો અને રાજકોટની જેલ હવાલે કર્યો છે

संबंधित पोस्ट

जालंधर लुधियाना हाइवे पर हो रहा था जिस्म फरोशी का धंधा 1 काबू

Admin

નકલી ચલણી નોટ પ્રકરણમાં નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

Admin

 હળવદ : કારમાંથી ઓઈલ લીક થાય છે કહી નજર ચૂકવી ૪૦ લાખ લઈને ગઠીયો છુમંતર

Karnavati 24 News

પરણિત યુવકના પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારના ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી લોખંડના પાઇપ વડે મારમાર્યો

ઉના પોલીસે દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતા કાર્યવાહી . .

Admin

સુરત ના ભાઠેના ખાતે વેપારીના મકાનમાંથી 1.95 લાખની ચોરી ની ઘટના બની

Karnavati 24 News