Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેંદરડા પોલીસ દ્વારા અલગ અલગ ચાર જેટલા સ્થળો પરથી પોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા

મેંદરડાના સાતવડલા વિસ્તારમાં હાજર નહીં મળી આવનાર બે ઈસમો વિરુદ્ધ રહેણાંક મકાન સામે આવેલ ખંડેરિયામાં ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની સીલપેક બોટલ 31 કિંમત રૂપિયા 12,400 નો મુદ્દામાલ રાખી નહીં મળી આવી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાય મેંદરડાના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે મધુમતી નદીના પુલ પર જતા રસ્તા પર વિશાલભાઈ નામના એક 19 વર્ષ યુવાન 15 લિટર જેટલું દેશી દારૂ થેલામાં રાખી અને મળી આવી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાય સમઢીયાળા ગામે હાજર નહીં મળી આવનાર આરોપીના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર દેશી દારૂ આશરે લેટર પાંચ રાખીને રેડ દરમિયાન હાજર નહીં મળી આવી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાય છે તેમજ મેંદરડા તાલુકાના માલણકા ગામે વિમલભાઈ મોરગર નામના 39 વર્ષીય યુવાન પાસેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ અંગે કિંમત રૂપિયા 500ના પ્રોહી ના મુદ્દા માલ સાથે મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતની એ ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેની તપાસ હાલ શરૂ છે

संबंधित पोस्ट

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

 જામનગર તાલુકાના મૂંગણી ગામમાં એક યુવાનનું બાઈક સળગાવાયું: ગામના જ એક શખ્સ સામે ફરિયાદ

Karnavati 24 News

વકીલ મેહુલ બોઘર ઉપર Live હુમલાનો વિડીઓ…

Karnavati 24 News

પાકિસ્તાન: ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ PM ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Admin

ઓલપાડના કીમ ગામે ચકચારિત પતી દ્વારા પત્નીની હત્યાનો મામલો ,હત્યા બાદ ભાગતા પતિના સીસીટીવી આવ્યા સામે

Karnavati 24 News

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News