Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ ઉપર ખુલ્લા ખેતર માંથી આજરોજ અઢી વર્ષીય બાળકી ની હત્યા થયેલી લાશ મળી, જિલ્લા પોલીસ ધટના સ્થળે પહોંચ્યા

મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ ઉપર ખુલ્લા ખેતર માંથી આજરોજ અઢી વર્ષીય બાળકી ની હત્યા થયેલી લાશ મળતા ચકચાર મચી છે મહેસાણા શહેરનાં ગાંધીનગર લિંક રોડ પરના ગોકુલધામ ફ્લેટ સામે ઝુંપડા માં રહેતા પરીવાર માંથી રાત્રે માતા પાસે સુઈ રહેલી બાળકી રાત્રે 3 વાગે ગુમ થઇ હતી, રાત્રી દરમ્યાન શોધખોળ બાદ આખરે વહેલી સવારે નજીક ના ખેતર માંથી મૃત હાલત માં આ બાળકી મળી હતી મજૂર પરિવાર ની પુત્રી પિતા દ્વારા તરછોડાયેલી માતા સાથે રહેતી હતી અને માતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જોકે સોનાક્ષી નામ ની બાળકી ના ગળે દુપટ્ટો વીંટાળાયેલી હાલત માં બાળકી ના લાશ મળતા ગળે ટૂંપો આપી બાળકી ની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે.જોકે ઘટનાસ્થળે પહોંચેલી બાળકી ની હત્યા અંગે મહેસાણા શહેર એ.ડિવિઝન પોલીસ એ તપાસ હાથ ધરી છે આ ધટના ને પગલે મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થ રાજસિંહ ગોહિલ ધટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલમાં આ હત્યા કેમ કરવામાં આવી અને કોના દ્વારા કરવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી

संबंधित पोस्ट

જાલણ સર પાસે પેટ્રોલ પંપ ના માલિક પર પિતા પુત્રોનો હુમલો

Admin

ટ્રકની ટક્કરે મહીલાનું મોત: ઉના પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે 70 વર્ષિય વૃદ્ધાને હડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

Admin

 વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Karnavati 24 News

उदयपुर में साराह को लात-घूंसों से पीट-पीट कर मार डाला, VIDEO: कार कट को लेकर मारपीट, सड़क पर लोगों ने की मारपीट

Karnavati 24 News

ફિરોઝાબાદઃ કાકીએ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યુંઃ ભત્રીજાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી

Karnavati 24 News

पत्नि का पैर पति को छू गया तो 75 साल के बुजुर्ग ने की पत्नी की हत्या

Admin