Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

ભાવનગર જીલ્લા ના સિહોર ખાતે આજે કોળી સમાજ આગેવાનોએ આક્રોશ ભેર રજુઆત કરીલ હતી . કલ હમારા યુવા સંગઠન પ્રમુખ વિજય બારેયાના સમર્થનમાં રસ્તા પર ઉતરી જવાની વાત કરી છે . .

ભાવનગર જીલ્લા ના સિહોર ખાતે આજે કોળી સમાજ આગેવાનોએ આક્રોશ ભેર રજુઆત કરીલ હતી . કલ હમારા યુવા સંગઠન પ્રમુખ વિજય બારેયાના સમર્થનમાં રસ્તા પર ઉતરી જવાની વાત કરી છે . . જોકે સમગ્ર મામલો તારાપુરનો હોવાનું કહેવાયું છે . આવેદનમાં ઉલ્લેખ છે કે કોળી સમાજના સામાજીક કાર્યકર અને કલ હમારા યુવા સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજય બારેયા ઉપર તારાપુર વિસ્તારના અસામાજીક તત્વો દ્વારા ખોટી રીતે ફસાવવા માટે . કાવતરું કરીને હેરાનગતિ કરવામાં આવી છે . ખોટી ફરિયાદ કરીને જૂની અદાવતો રાખીને હેરાન કરવામાં આવી રહ્યાં . હોવાનો પર આરોપ મુકાયો છે . સતત કાર્યશીલ કર્મશીલ સામાજીક આગેવાન સાથે ગેરવર્તણુક નિંદનીય છે . અને સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન પણ કરવામાંની પણ ચીમકી ઉચ્ચરાઈ છે . સમગ્ર મામલે ઘટતું કરવા આજે સિહોર મામલતદાર મારફત ગૃહમંત્રી સુધી વાતને પોહચાડી તાકીદે યોગ્ય કરવાની માંગ કોળી સમાજના આગેવાનોએ કરી છે . . . . .

संबंधित पोस्ट

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

10 ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ; ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને 2,47,789 ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે

Gujarat Desk

માહિતી નિયામકની કચેરી દ્વારા MICA અમદાવાદ ખાતે અધિકારીઓ માટે ‘સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન’ અંગેની તાલીમ યોજાઈ

Gujarat Desk

‘મેં ભારત-પાકિસ્તાન સહિત છ યુદ્ધો સમાપ્ત કર્યા છે, અને આ સૌથી મુશ્કેલ છે’: રશિયા-યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ

Gujarat Desk

ચીન ‘શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘન’ માટે ભૂતપૂર્વ સિક્યોરિટીઝ નિયમનકારની તપાસ શરુ

Gujarat Desk

ગુજરાત ૩૧,૪૮૨થી વધુ મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે: ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ

Gujarat Desk