Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

બોટાદ ના યુવા નને બે શખ્સ પાઈપ ફટકાર્યા હતા .

બોટાદના યુવાનને બે શખ્સ પાઈપ ફટકાર્યા બોટાદમાં મહીલા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી યુવાનને બે શખ્સ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. સુમરખાણીયા સમજાવવા માટે વાડીમાં લઈ ગયેલ. જ્યાં આગળ અગાઉથી જ સંતાઈને બેસેલ ચમન ડાયાભાઈ કુકવાવા બંનેએ મારી નાખવાની ધમકી આપી લોખંડની પાઇપ વડે માર મારી ઇજા કર્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુ ઉર્ફે જાલમસિંહ ભલાભાઇ સુમરખાણીયા (રહે, બોટાદ ખોડિયારનગર-૨) અને ચમન ડાયાભાઈ કુકવાવા વિરુદ્ધ આઇ. પી.સી. કલમ.-૩૨૫,૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ- ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બોટાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ શહેરના ખોડીયારનગર -૨ સાઈબાબાના મંદિર પાસે રહેતા રત્ન કલાકાર હિતેશભાઈ જેમાભાઈ ગોવિંદીયા (ઉ.વ-૨૫)ને મહીલા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ગઈકાલે સાંજના સમયે હિતેશ ગોવિંદીયાને કાળુ ઉર્ફે જાલમ ભલાભાઇબોટાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ શહેરના ખોડીયારનગર -૨ સાઈબાબાના મંદિર પાસે રહેતા રત્ન કલાકાર હિતેશભાઈ જેમાભાઈ ગોવિંદીયા (ઉ.વ-૨૫)ને મહીલા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ગઈકાલે સાંજના સમયે હિતેશ ગોવિંદીયાને કાળુ ઉર્ફે જાલમ ભલાભાઇ

संबंधित पोस्ट

दिल्ली: स्ट्रीट वेंडर को बीएमडब्ल्यू ने मारी टक्कर, मौत; 3 गिरफ्तार

Admin

‘એની સાથે જ લગ્ન કરીશ’ મંડપમાંથી ફિલ્મી સ્ટાઈલમાં બોયફ્રેન્ડ સાથે ભાગી છોકરી, પછી શું થયું?

Karnavati 24 News

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

પ્રોહિબીશન ની ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ એ ડિવીઝન પોલીસ.

Admin

कानपुर : प्रेमी को वीडियो कॉल कर फांसी के फंदे पर झूली प्रेमिका

Admin

भ्रष्टाचार में फंसे पूर्व डीएफओ किशन चंद की गिरफ्तारी को विजिलेंस ने डाला डेरा।

Admin