Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોટેકનોલોજી

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

ગત અઠવાડિયા દરમ્યાન રીયા પાટીલ નામની યુવતીએ તેના મોબાઈલથી ઝાલોદ મુવાડા ખાતે રહેતાં કરીયાણાના વેપારી ૨૪ વર્ષીય પાર્થકુમાર મનોજભાઈ પટેલને ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી વાતચીત કરી હતી અને તેઓ વોટ્‌સએપ નંબર આપી તેનાથી પાર્થકુમાર પટેલના મોબાઈળ નંબર ઉપર વિડીયો કોલ કરીને નગ્ન હાલતમાં થઈ જઈ પાર્થકુમાર પટેલને પણ નગ્ન હાલતમાં થવાનું જણાવેલ અને તેનો વિડીયો પાર્થકુમાર પટેલના ફેસબુક મિત્રોને મોકલવાનું જણઆવી પાર્થકુમાર પાસેથી પ્રથમ વખત રૂા. ૭૨૦૦ ની માંગણી કરી હતી પરંતું પાર્થકુમાર પેટેલે પ્રથમ ૫૦૦૦ અને બીજી વાર રૂા. ૨૨૦૦ તે પછી રૂા. ૧૫૦૦૦ તે પછી રૂા. ૧૦,૦૦૦ અને છેલ્લા રૂા. ૧૫,૦૦૦ એમ કુલ મળી રૂા. ૪૭,૨૦૦ ફોન પે કરી સુનીલ બગેલ નામના વ્યક્તિના એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. આ ઠગથી પીછો છોડવવા પાર્થકુમાર પટેલે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

भतीजे ने अपने ही चाचा की पीट-पीटकर कर डाली हत्या

Admin

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

Karnavati 24 News

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

 મધ્યપ્રદેશથી અમદાવાદ આવી રહેલી ટ્રાવેલ્સના ચાલકને ત્રણ અજાણ્યા પેસેન્જરોએ મારામારી બસને નુકશાન પહોંચાડ્યું

Karnavati 24 News

કચ્છમાં બાલાપર-બીટા માર્ગે મીઠા ભરેલી ટ્રકનો અકસ્માત થતા આખી રાત હાઇવે બંધ રહ્યો

Karnavati 24 News

META અને રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓની સુરક્ષા માટે આ સંસ્થા સાથે કરી ભાગીદારી

Karnavati 24 News