Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પ્રેમલગ્ન કર્યા ની અદાવતે માતા- પિતા અને પુત્રને માર મરાયો

પ્રેમલગ્ન કર્યાની અદાવતે માતા- પિતા અને પુત્રને માર મરાયો પોલીસ મથકમાં દિપક ભરતભાઈ પરમાર, પારૂલબેન, રાજુભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓના પરિવાર સાથે ઉમરાળા તેના મામાના ઘરે ગયા હતા તે વેળાએ ઉક્ત તમામે આવી તેઓએ દિપક પરમારની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ તેની દાઝ રાખી તેના માતા-પિતાને ધોકા વડે બનાવ સંદર્ભે જાણવા મળતી તેમજ તેને છરીનો ઘા મારી ઈજા વિગતો મુજબ ભાવનગરના ચિત્રા પહોંચાડી જાનથી મારી નાખવાની વિસ્તારમાં આવેલ બજરંગ બાળકધમકી આપી, સાથે જ્ઞાતિથી હડધૂત ધર્મેન્દ્રભાઈ દ્વારા કરેલ. જેમાં ભાવનગર ચિત્રા વિસ્તારનો પરિવાર ઉમરાળા મામાના ઘરે ગયો હતો તે વેળાએ યુવાને પ્રેમ લગ્ન કર્યાની દાઝ રાખી મહિલા સહિત ત્રણે ધસી આવી માતા-પિતાને ધોકા ફટકારી તેમજ યુવાનને છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી જ્ઞાતિથી અપમાનિત કર્યા હતા જેમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

આમ આ સમગ્ર ફરિયાદ ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે . . યુવાનને છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી જ્ઞાતિથી અપમાનિત કર્યા હતા જેમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. આમ આ સમગ્ર ફરિયાદ ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે .

संबंधित पोस्ट

ગુજરાતના વનના વિકાસ અંગે વર્ષ ૨૦૨૫-૨૬માં કરવાની કામગીરીનું આયોજન તૈયાર કરાયું

Gujarat Desk

વડોદરામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

Gujarat Desk

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં નોંધાયા

Gujarat Desk

આજનું રાશિફળ (30/09/2025)

Gujarat Desk

શિપિંગ ખર્ચમાં જોરદાર વધારા સાથે બાલ્ટિક ઈન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ…!!

Gujarat Desk

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ‘ગેરકાયદેસર’ સટ્ટાબાજી કેસમાં ધરપકડ: ED

Gujarat Desk