Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેહગામ તાલુકા ખાતે ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ યોજાઈ



(જી.એન.એસ) તા.૪                 

ગાંધીનગર,

તા.૦૩/૧/૨૦૨૫ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી   ગાંધીનગરમાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નાંદોલ સેવા સહકારી મંડળી હોલ દેહગામ તાલુકા ખાતે DEAF(ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ) અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ આપવામાં આવી.જેમાં ગાંધીનગર જિલ્લાના લીડબેંક મેનેજરશ્રી SBI, FLC કાઉન્સેલરશ્રી SBI લીડ બેંક,આરસેટી ડીરેક્ટરશ્રી BOB,બ્રાંચ મેનેજરશ્રી BGGB દેહગામ,એપીએમશ્રી-ડી(એમ એફ NRLM) તેમજ TLMશ્રી દેહગામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વસહાય જૂથોના ૫૦ બહેનો ને RBI ના નિયત કરેલ તમામ મોડયુલની તાલીમ આપવામાં આવી હતી.

संबंधित पोस्ट

આજથી ધો.10 અને 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે

Gujarat Desk

દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડાટ

આજ નું પંચાંગ (29/11/2025)

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો સાબરકાંઠાના ખેડૂતો અને પશુપાલકો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

Gujarat Desk

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin

ભારતની ગ્રીન ઇકોનોમી 2047 સુધીમાં USD 4.1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષિત કરી શકે છે, 48 મિલિયન FTE નોકરીઓનું સર્જન કરી શકે છે: CEEW

Gujarat Desk