Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

દાહોભારત દેશ આઝદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયું છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં અમૃત સરોવર યોજના અંતર્ગત ૭૫ તળાવોનુ.બાધકામ. મરામત અને પાણીના સંગ્રહ માટેના આગોતરા આયોજન સંદર્ભે બેઠક જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ના સંભાખંડમા યોજાઈ હતી
બેઠકમાં જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દ્વારા સૂચવેલા જિલ્લામાં ૭૫ તળાવો નુ બાધકામ. મરામત અને પાણીના સંગ્રહ માટે આગોતરું આયોજન કરી સત્વરે કામગીરી હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારી ઓને તાકિદ કરી હતી
બેઠકમાં જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદર્ભે વિસતૃત જાણકારી આપવામાં આવી હતી
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર, જિલ્લા ગામ વિકાસ એજન્સી નિયામક શ્રી સી.બી બલાત, સહિતના
દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ
દાહોભારત દેશ આઝદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયું છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં અમૃત સરોવર યોજના અંતર્ગત ૭૫ તળાવોનુ.બાધકામ. મરામત અને પાણીના સંગ્રહ માટેના આગોતરા આયોજન સંદર્ભે બેઠક જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ના સંભાખંડમા યોજાઈ હતી
બેઠકમાં જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દ્વારા સૂચવેલા જિલ્લામાં ૭૫ તળાવો નુ બાધકામ. મરામત અને પાણીના સંગ્રહ માટે આગોતરું આયોજન કરી સત્વરે કામગીરી હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારી ઓને તાકિદ કરી હતી
બેઠકમાં જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદર્ભે વિસતૃત જાણકારી આપવામાં આવી હતી
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર, જિલ્લા ગામ વિકાસ એજન્સી નિયામક શ્રી સી.બી બલાત, સહિતના સંબધિત અધિકારીશ્રીઓ ઊપસ્થિત રહયા હતા સંબધિત અધિકારીશ્રીઓ ઊપસ્થિત રહયા હતા

संबंधित पोस्ट

અનિરૂદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર: પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલ હવાલે

Gujarat Desk

ચીન કહે છે કે તે તાઇવાન પર બળપ્રયોગને ‘બિલકુલ નકારી કાઢશે નહીં’

Gujarat Desk

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ

Gujarat Desk

યુએનના વડાએ સુરક્ષા પરિષદ દ્વારા ટ્રમ્પની ગાઝા યોજનાને અપનાવવાનું સ્વાગત કર્યું

Gujarat Desk

કાઠમંડુ-ઇસ્તાંબુલ ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં આગની ઘટના બાદ કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

Gujarat Desk