Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

જો તમને પણ આ 4 આદત છે, તો ફટાફટ બદલી નાખો નહીં તો ડાયાબિટીસનું જોખમ વધી જશે…

જો તમને પણ આ 4 આદત છે, તો ફટાફટ બદલી નાખો નહીં તો ડાયાબિટીસનું જોખમ વધી જશે…આજકાલની બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે લોકો ઘણી બિમારીનો સામનો કરી રહ્યાં છે. પણ જો યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવામાં આવે તો આપણે બિમારીનો સામનો કરવો પડતો નથી. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કઈ આદતો બદલવાથી તમને ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ રહેતું નથી…ખરાબ લાઈફસ્ટાઈલખરાબ લાઈફસ્ટાઈલના કારણે આપણા શરીર પર ઘણી અસર પડે છે. ઘણા લોકો પ્રોપર વર્કઆઉટ નથી કરતા તેમને ક્રોનિક ડિઝિઝ થવાનો ખતરો વધી જાય છે. માટે દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ.જેનેટિક કારણફેમિલીમાં કોઈને ડાયાબિટીસની બીમારી છે તો તમને તે થવાની સંભાવનાઓ ખૂબ વધારે વધી જાય છે.વધારે ગળ્યુ ખાવુઘણા લોકો અમુક માત્રા કરતા વધારે ગળ્યુ ખાવાનો શોખ હોય છે. જે સ્વાસ્થય માટે બિલકુલ સારૂ નથી. આવા લોકોને ડાયાબિટીસનો ખતરો ખૂબ વધી જાય છે.મેદસ્વીપણુંજો તમારૂ વજન સતત વધી રહ્યું હોય તો વોકિંગ કરો અને એક્સરસાઈઝ કરો. વજન વધવાથી શરીરની અંદર બ્લડ શુગર લેવલ કંટ્રોલ થવામાં મુશ્કેલી આવે છે અને ધીરે ધીરે તેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

संबंधित पोस्ट

આ મસાલેદાર અથાણું કારેલા અથાણાની રેસીપી: ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું અથાણું બનાવો

Karnavati 24 News

સ્કિન કેયર રૂટીનમાં સામેલ કરો કોફી ફેશિયલ, ચહેરા પર નજર આવશે પ્રાકૃતિક ચમક…

Karnavati 24 News

કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ

Admin

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

જો તમારા ઘરના અલમારી પર અરીસો છે, તો જાણો તેના દોષ.

Karnavati 24 News

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા માં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે વસ્તુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

Karnavati 24 News