Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

જૂનાગઢ જિલ્લામાં સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી હતી અને 1344 મતદાન મથકો પર બી.એલ.ઓ દ્વારા નામ ઉમેરવા કમી કરવા ભાગ ફેરફાર કરવા સહિતની અરજીઓ સ્વીકારવામાં આવી હતી મતદાર યાદી સુધારણા ના માપદંડો પુરુષ સામે મહિલા મતદારોનું પ્રમાણ સેક્સ રેશિયો વસ્તીના પ્રમાણમાં મતદારોની સંખ્યા તેમજ અલગ અલગ વય જૂથમાં મતદારોની સંખ્યા ફોટો ઓળખકાર્ડ સહિતના માપદંડોમાં જૂનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની પ્રથમ ક્રમ મળ્યો છે

संबंधित पोस्ट

જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

Gujarat Desk

પરીક્ષાના એક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક થતા, પરીક્ષા મુલતવી રાખવામાં આવી

Gujarat Desk

ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈ તેહરાનમાં એક વિશેષ અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં છુપાયા

Gujarat Desk

मोगा मंडी मे कल शाम तक 68658 मीट्रिक टन धान की हुई खरीद

Admin

આજનું રાશિફળ (28/10/2025)

Gujarat Desk

ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk