Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

જામનગરમાં સેન્ટ્રલ બેંક બાજુમાં લુહારશાળમાં રહેતા એક વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું છે. સીટી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના સેંટ્રલ બેંક લુહારશાળ જંડુભટની શેરીમાં રહેતા સુધાકરભાઇ અનંતરાય દવે ઉવ ૫૯ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન તેઓને શહેરની જી.જી. હોસ્પીટલમા સારવારમા લઇ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરત સોંપ્યો હતો.

संबंधित पोस्ट

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

ઓગસ્ટ માસમાં જીએસટી આવક રૂ.૧.૮૬ લાખ કરોડને પાર…!!

Gujarat Desk

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

Karnavati 24 News

ફ્લાઇટ રદ: 10 ડિસેમ્બર સુધીમાં કામગીરી સ્થિર થવાની સંભાવના: ઈન્ડિગો એરલાઇન

Gujarat Desk

બાગાયત ખેડૂત હાટમાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ

Gujarat Desk

ચીનથી સસ્તી સ્ટીલ આયાત પર એન્ટી-ડમ્પિંગ ડયૂટી લાગુ…!!

Gujarat Desk