Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલ પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જવાયો



(જી.એન.એસ) તા. 3

જામનગર,

જામનગરના સુવરડા ગામની સીમ વિસ્તારમાં રાતના સમયે ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. 2318 હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-4, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું. 

જે દુર્ઘટનાના હતભાગી શહીદ પાયલોટના પાર્થિવ દેહને ઉચ્ચ અધિકારીઓ અને અન્ય એરફોર્સના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન અપાયું હતું, અને તેમના પાર્થિવ દેહને તેમના વતન હરિયાણા રાજ્યમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

શાહપુરમાંથી 1.29 લાખની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપી ઝડપાયા

Gujarat Desk

પ્રધાનમંત્રીશ્રી મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું

Gujarat Desk

ડિસેમ્બરમાં ભારતમાં ગ્રાહક ભાવ ફુગાવો વધીને ૧.૫૦% થવાની શક્યતા છે…!!!

Gujarat Desk

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

આજ નું પંચાંગ (02/07/2025)

Gujarat Desk

ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!!

Gujarat Desk