Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

‘ચંપકચાચા’એ લાલ કલરની MG હેક્ટર લક્ઝુરિયર્સ કાર ખરીદી, નાળિયેર વધેરી કરી પૂજા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ચંપકચાચાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા અમિત ભટ્ટ માટે આ વર્ષ ઘણું જ ખાસ રહ્યું છે. હાલમાં જ તેમણે નવી કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ નવી કાર ખરીદી હતી. અમિત ભટ્ટે કઈ કાર ખરીદી? 49 વર્ષીય અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી છે. આ કારની કિંમત 13-19 લાખની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. અમિત ભટ્ટ કારની ડિલિવરી લેવા પરિવાર સાથે ગયા હતા. અહીંયા તેમણે નાળિયેર ફોડ્યું હતું અને કારની આરતી પણ કરી હતી.

संबंधित पोस्ट

મણિનગર ના મિલ્લતનગર માં ઉતરાયણ ની ઉજવણી

Karnavati 24 News

આ અઠવાડિયે મૂવી કેલેન્ડર: ઐશ્વર્યા એક રાણી તરીકે હૃતિકને ટક્કર આપશે! આ અઠવાડિયે આ રોમાંચક ફિલ્મ અને વેબ સિરીઝ આવી રહી છે

 લોકપ્રિય ગીત ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવને નડ્યો અકસ્માત, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી

Karnavati 24 News

‘ધ કપિલ શર્મા શો’ના આ પ્રખ્યાત કોમેડિયને એક્ટિંગ છોડીને રસ્તાના કિનારે ચા વેચવાનું શરૂ કર્યું! VIDEO વાયરલ

Karnavati 24 News

‘કભી ઈદ કભી દિવાળી’ ટાઈટલ બદલાઈ ગયું ‘ભાઈજાન’, ધમકી બાદ પણ સલમાન ખાને ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ છોડ્યું

Karnavati 24 News

કોરોના રિટર્ન્સઃ કાર્તિક આર્યનને બીજી વખત થયો કોરોના, કહ્યું- બધું જ પોઝિટિવ થઈ રહ્યું હતું, કોવિડ ટકી શક્યો નહીં

Karnavati 24 News