Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીઆ વિધાનસભા ખાતે ગત રોજ પહોંચી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, બી.ટી.પી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ ભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ જીલ્લા અને તાલુકા ના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન યાત્રા અન્વયે ભજન સંધ્યા કાર્યક્રમ અવન્તિ મંદિર ખાતે યોજવા માં આવ્યો હતો તેમજ આજ રોજ સવારે દેવગઢ બારીઆ ખાતે રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ સીગોર મુકામે યોજવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બી.જે.પી. અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

संबंधित पोस्ट

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

ઉત્તરાખંડની ચૂંટણીની જવાબદારી મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાને સોંપવામાં આવી

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

Karnavati 24 News

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

Karnavati 24 News

હિમાચલ પ્રદેશના સીએમ તરીકે સુખવિન્દર સુખુએ લીધા શપથ, મુકેશ અગ્નિહોત્રી બન્યા ડેપ્યુટી સીએમ

Admin