Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

આઝાદીના 75 વર્ષની ઉજવણી અને ભાજપના સ્થાપના દિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા ગત 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી એક બાઈક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજયના 41 જિલ્લાઓમાંથી પસાર થયા બાદ આવતી કાલે સુરત ખાતે રેલીનું સનાપન થયું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આ રેલી પરવટ પાટીયાથી મોટા વરાછા સહીતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલીનું સ્વાગત કરવા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશ ભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવામાં પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી બાઈક રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો.ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદથી શરૂ થયેલી યુવા ભાજપની રેલીનું આજે સમાપન સાંજના પાંચ કલાકે પરવત પાટિયાથી પુણા, કાપોદ્રા, વરાછારોડ, હીરાબાગ સીતાનગર ચોકડી પુણાગામ યોગીચોક સરથાણા સહિતના વિસ્તારોમાં ફરી મોટા વરાછા ખાતે જંગી જનમેદની સાથે સભા યોજી સમાપન થય હતી. મહત્વની વાત છે કે ભાજપ દ્વારા રેલી સ્વરૂપે એક શક્તિ પ્રદર્શન યોજયું હોય તેવું કહી શકાય ..જેમાં મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તા તેમજ સૂરત પોલીસ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં…

संबंधित पोस्ट

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News

ફ્લાઇટ સેફ્ટી એલર્ટ: DGCAએ ફ્લાઇટમાં ચાર્જિંગ માટે પાવર બેંક પર પ્રતિબંધ મૂક્યો

Gujarat Desk

અજિત ડોભાલ વાંગ યીને મળ્યા, કહ્યું કે ભારત-ચીન સંબંધોમાં ‘ઉન્નતિનો ટ્રેન્ડ’ જોવા મળ્યો હોવાથી સરહદો શાંત રહી છે

Gujarat Desk

સૂરતીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

JEE મેઈન 2026નું સમયપત્રક જાહેર: 21 જાન્યુઆરી અને 30 જાન્યુઆરી માટે નોંધણી ટૂંક સમયમાં શરૂ થશે

Gujarat Desk