Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

અખબારી યાદી

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ પાઠવવા અને શ્રી જગન્નાથ મંદિરના દર્શન તથા મંદિરના મહંતશ્રી મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજના અભિવાદન માટે એનસીપી પાર્ટી ના બધા જ હોદ્દેદારો અને કાર્યકરો ની શુભેચ્છા મુલાકાત તારીખ 30-06-2022ના રોજ શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે બપોરે 3.30 કલાકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી શ્રી નિકુલસિંહ તોમર, અમદાવાદ શહેર પ્રભારી શ્રી હેમાંગ શાહ અને અમદાવાદ શહેર પ્રમુખશ્રી આકાશ સરકારની આગેવાનીમાં કરવામાં આવશે.

શ્રી પરેશ દુધાત
પ્રવક્તા, એન.સી.પી.
અમદાવાદ શહેર.

संबंधित पोस्ट

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે SDRFના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તા તરીકે કર્ણાટક અને મહારાષ્ટ્રને 1950.80 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ રિલીઝ કરવાને મંજૂરી આપી

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

Gujarat Desk

આજ નું પંચાંગ (૩૧/૧૨/૨૦૨૫)

Gujarat Desk

ટ્રમ્પ વહીવટીતંત્ર વિદ્યાર્થીઓ અને મીડિયા માટે વિઝાની અવધિ મર્યાદિત કરવાના પ્રસ્તાવ મૂકવાની તૈયારીમાં

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સેવામાં નવીન ૨૦૧ એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

Gujarat Desk

જુલાઈ માસમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૩%નો નોંધપાત્ર ઉછાળો…!!

Gujarat Desk