Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મેંદરડા તાલુકાના ખેડૂતોને હવે બે વર્ષ બાદ ફરી વખત કાયમી વીજળી દિવસમાં આપવામાં આવશે

મેંદરડા ના રહેવાસી અને ધરતીપુત્ર કિસાન સૌરાષ્ટ્ર જોનના ઉપપ્રમુખ પરસોતમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર હવેથી મેંદરડા પંથકમાં ખેડૂતોને ખેતર માટે કાયમી દિવસ પાડી વીજળી આપવામાં આવશે બે વર્ષ પહેલા કાયમી દિવસ પારી વીજળી આપવામાં આવતી હતી પણ છેલ્લા ઘણા સમયથી ફરીથી રાત પાડી વીજળ કરવામાં આવી હતી જેને પગલે રાત પાડી વીજળી થવાથી ખેડૂતોને કળકડથી ઠંડીમાં પાણી વાળવા માટે જવું પડતું અને જંગલી પશુઓ સિંહ દીપડા જેવા હિંસક પશુઓ હુમલા નો ભાઈ પણ રહેતો હતો ઘણી વખત ઘાયલ કરવાના બનાવ પણ બન્યા હતા જેથી મેંદરડાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દિવસ ફાડી વીજળી કરવા માટે જેથી ખેડૂતોની સરકાર દ્વારા માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને દિવસ પાળવી વીજળી ખેડૂતોને કરી આપવામાં આવે છે જેથી હવે ખેડૂતોને ખેતરે જવામાં જંગલી પશુ ઓથી પણ રક્ષણ મળશે અને રાતના સમય દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરે જવું નહીં પડે આ રીતે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ દિવસ પાડી વીજળી ખેતરમાં આપવાની યોજના ફરી વખત અમલી કરવામાં આવી છે

संबंधित पोस्ट

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

Karnavati 24 News

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

गुजरात चुनाव: आचार संहिता उल्लंघन मामला, चुनाव आयोग बना ने पीएम को दी क्लीनचीट

Admin

 રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે સીંગવડ અને લીમખેડા ખાતે રૂ. ૨૭ કરોડથી વધુના શૈક્ષણિક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Karnavati 24 News