Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત વિધાનસભા ખાતે શપથ લેતા 85 માણાવદર મેંદરડા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

તાજેતરમાં જ મેંદરડા મતવિસ્તાર ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમના દ્વારા ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ઉપસ્થિત રહી અને શપથ લીધા હતા વ્યવસ્થાના ભાગરૂપે આ રીતે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા તમામ ધારાસભ્યો ની એક બેઠક પ્રથમ વખત નવા ધારાસભ્ય ચૂંટાયા બાદ મળી હોય ત્યારે આ બેઠકમાં ગાંધીનગર ખાતે 85 માણાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પણ ખાસ હાજર રહ્યા હતા તેમના દ્વારા વિધાનસભા ગૃહમાં વિધાનસભાના અધિકારી અધ્યક્ષ સાથે શપથ વાંચી અને તેનું પાલન કરવા માટેના આગ્રહ કર્યો હતો આ રીતે મેંદરડા માણાવદર બેઠકના ધારાસભ્ય દ્વારા ગૃહ વિભાગમાં ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ ધારાસભ્યો વિધાનસભાની અંદર પહોંચી અને પોતાના શપથ ગ્રહણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને હરાવી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી આ વખતે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે ત્યારે તેઓ દ્વારા ગાંધીનગર ખાતે શપથ લીધા હતા

संबंधित पोस्ट

ખડગેની જીત સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસના ત્રણ પ્રવક્તાએ રાજીનામું આપીને સમગ્ર પક્ષને આપ્યો ખાસ સંકેત 

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin