Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના લોકોને દિલ્હી હરિદ્વાર જવા માટે કોઈ સીધી ટ્રેન નથી આથી લોકોએ અમદાવાદ ટ્રેન બદલવી પડે છે અને હેરાન થવું પડે છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં રેલ તંત્ર એ કોઇ કાર્યવાહી કરી નથી આગામી સમયમાં બજેટ આવશે આજે બજેટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોની સુવિધા માટે અને સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવામાં આવે એવી માંગ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નાથાભાઈ મોરીએ જૂનાગઢ અને પોરબંદરના સાંસદને રજૂઆત કરી છે

संबंधित पोस्ट

અદાર પૂનાવાલાએ RCB ફ્રેન્ચાઇઝી ખરીદવા રસ દર્શાવતા કહ્યું; ‘મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવીશ’

Gujarat Desk

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin

આજ નું પંચાંગ (૧૮/૦૧/૨૦૨૬)

Gujarat Desk

શહેરી વિકાસ વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ; 20 વર્ષ શહેરી વિકાસનાઃ ₹2548 કરોડના ખર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Gujarat Desk

ગાંધીનગર જિલ્લામાં મે મહિનામાં યુવાનોમાં મેગા જોબ ફેર યોજવામાં આવશે

Karnavati 24 News

ભારતીય શેરબજારનું બાવન સપ્તાહની ઐતિહાસિક સપાટીએ ટ્રેડીંગ…!!

Gujarat Desk