Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રજૂઆત કરવા આવેલા ટોળાએ ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારો કર્યો



(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની હતી. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા રહિસો સાથે રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો. ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રજૂઆત કરવા આવેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ બોલવાની જરૂર પડી હતી જે બાદ સમયસર પોલીસ આવી જતાં મોટી ઘટના બનતા અટકી હતી. જો કે, પોલીસ આવતા પહેલા જ ટોળું નાસી છૂટ્યું હતું પણ આ બાબતે પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.

संबंधित पोस्ट

વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં એક શખ્સનું મોત 

Gujarat Desk

દૈનિક રાશિફળ (૦૧/૦૭/૨૦૨૬)

Gujarat Desk

દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા તબક્કાવાર ઓવરહેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી પ્રગતિમાં: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યાના ગણતરીના દિવસો પછી જ નીતિન નવીનનું બિહાર મંત્રી પદેથી રાજીનામું

Gujarat Desk

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News

દક્ષિણ ગુજરાત ના અનેક શહેરોના વાતાવરણમાં પલ્ટો, ભરૂચ ના નેત્રંગ માં વરસાદી માવઠું આવતા ખેડૂતો ચિંતાતુર..!

Karnavati 24 News