Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું હતું ગુજરાત માં પ્રથમ બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના કવીઓનો કવિતાઓના ગાન સાથે કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતભર માં બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના 100 થી વધુ કવિઓ પોતાની વિવિધ રચનાઓ કવિતા પ્રેમીઓ ને પીરસે છે ત્યારે આજરોજ પ્રથમવાર મહેસાણા શહેરના તોરણવાળી માતા ના હોલ ખાતે બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના કવિઓને બોલાવવા માં આવ્યા હતા 32 જેટલા બ્રહ્મભટ્ટ-બારોટ કવિઓ આજરોજ મહેસાણા શહેરમાં પધાર્યા હતા અને આ કવિઓ દ્વારા પોત પોતાની વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી હતી ,તેમજ સામાજિક ક્ષેત્રે બ્રહ્મભટ્ટ સમાજ ની જ્ઞાન સહિત ની બાબતો ઉપર કવિઓએ અભિવ્યક્તિ રજૂ કરી હતી.  આજરોજ આ કવિ સંમેલન નું આયોજન કરનાર વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં બ્રહ્મભટ્ટ સમાજની અંદર અંદાજિત 100 જેટલા બ્રહ્મભટ્ટ કવીઓ પોતાની કાવ્ય રચનાઓ લખી રહ્યા છે પરંતુ અમારા સમાજના આજના યુવનોને ખબર નથી અને અન્ય સમાજના લોકોને પણ ખબર નથી કે આટલા બધા બ્રહ્મભટ્ટ કવિઓ પોતાની કાવ્ય રચના લખી રહ્યા છે જેથી બ્રહ્મભટ્ટ કવિઓ ભેગા થાય તો સમાજને પણ ખ્યાલ આવે અને અન્ય લોકોને પણ ખ્યાલ આવે તે માટે આયોજન

संबंधित पोस्ट

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ને વધુ વિકસાવવા 825.72 કરોડના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત

Gujarat Desk

દુલારચંદ યાદવ હત્યા કેસમાં પટના કોર્ટે અનંત સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો

Gujarat Desk

કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો

Gujarat Desk

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat Desk

દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર ,નાગરિકોએ મોટી સંખ્યામાં હેલ્થ મેળાનો લાભ લીધો

Karnavati 24 News

કચ્છના ગાંધીધામમાંથી કોકેઈન સાથે 2 વ્યક્તિઓની ધરપકડ  

Gujarat Desk