Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

તારીખ 13/1/2022 નાં રોજ઼ જશોદા નગર નાં વિસ્તાર મા રામોલ હાથીજણ વોર્ડ ના સહ ઇન્ચાર્જ શ્રી ચિરાગ ભાઈ દેસાઈ (લપકામણ) ની મુલાકાત કર્ણાવતી 24ન્યૂઝ નાં રિપોર્ટર સાહિદકુરેસી… મેહરૂન્નીશા એ લીધી આ મુલાકાત મા ચિરાગ દેસાઈ એ જણાવ્ય કે ઉતરાયણ નાં તેહવારમાં વિશેષ કાળજી રાખજો અને પક્ષી નું ધ્યાન રાખજો અને સરકાર ની ગાઈડલાઈન મુજ્બ  સોશીયલ ડિસ્ટન્સ રાખજો અને દરેક સાથ સહકાર થી ઉતરાણ ઉજવજો એવું  જણાવ્યું હાજર રહેલા દરેક મહાનુભવ પણ દરેક નાગરિક ને ઉતરાયણ ની શુભકામનાઓ પાઠવી છે જેમાં હાજર રહેલા મહાનુભાવો 1.કોર્પોરેટર શ્રી મૌલિક ભાઈ. એ. પટેલ. 2.શક્તિ કેન્દ્ર શ્રી બાબુ ભાઈ દેસાઈ… 3.કોર્પોરેટર શ્રી સિદ્ધાર્થભાઇ પરમાર 4..બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી અમ્રત ભાઈ કે દેસાઈ 5. પ્રમુખ શ્રી હિતેશ ભાઈ ભરવાડ હાજર રહયા હતા…. રિપોર્ટર : શાહિદ કુરેશી…. મેહરૂન્નીશા….

संबंधित पोस्ट

યુકેના આગામી પીએમ કોણ? ભારતીય મૂળના આ નેતા રેસમાં છે આગળ

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

Admin

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નાં આગમન ને લઇને બેઠક યોજાઈ

Karnavati 24 News