Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આણંદના ઉમરેઠમાં 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું



(જી.એન.એસ) તા.૨૦

આણંદ,

રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ઉમરેઠથી વધુ એક દુર્ષ્કમની ઘટનાનો બનાવ સામે આવ્યો છે.  એકલતાનો લાભ લઇને યુવતિની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના ઘરે પહોંચી પરિવારજનોને સમગ્ર ઘટનાની વિશે જાણ કરતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધી હતી.  એમ કહીને એક્ટિવા પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં ઘરમાં કોઇ ન હોવાથી એકલતાનો લાભ લઇને યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તકનો લાભ જોઇને યુવતી ત્યાં ભાગીને ઘરે પહોંચી હતી. ત્યારે તેણે સમગ્ર ઘટના વિશે પરિવારજનો જાણ કરી હતી. ત્યારબાદ યુવતીએ ફરિયાદ કરતાં આણંદ જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી.જસાણીના નેતૃત્વમાં ઉમરેઠ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનાની ગંભીરતાની નોંધ લઇ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

संबंधित पोस्ट

પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતો ખોરાક સ્વાસ્થ્યવર્ધક; આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાની ગેરંટી આપે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

કેન્સરની સર્જરી બાદ દર્દીઓને જરૂરી કીમોથેરાપી સારવાર મળી રહે તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૩૫-ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ કાર્યરત

Gujarat Desk

આજનું રાશિફળ (૦૩/10/2025)

Gujarat Desk

આજનું રાશિફળ (14/10/2025)

Gujarat Desk

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી

Gujarat Desk

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો વિકાસ દર ૬.૯૦% રહેવાનો અંદાજ : ફીચ

Gujarat Desk