Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી



ભૂતિયા ગામે તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં લેખિત અરજી  

(જી.એન.એસ)

સાબરકાંઠા,

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ના ભૂતિયા ગામે તબીબે પ્રસુતાની ડિલિવરી કરાવતા મહિલાને ગર્ભાશયમાં નુકસાન પહોંચ્યું હતું, તે બાદ તે મહિલા ની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમ છતાં, મહિલાની તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રસુતાની તબિયત બગડતાં પતિ સહિત પરિવાર રોષે ભરાયો હતો. પરિવારે બોગસ તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં રજૂઆત કરી હતી અને કાર્યવાહી કરવા અરજી કરી હતી.

ગ્રામજનો નું કહવું છે કે ખેડબ્રહ્મા, તાલુકાના ભૂતિયા ગામે નકલી તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે અને  તેમના પર અંકુશ મેળવવો ખૂબ જરૂરી છે.

संबंधित पोस्ट

આયુષ મેગાકેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ

Gujarat Desk

બાળકો ગોખણિયા શિક્ષણને બદલે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ

Gujarat Desk

આજનું રાશિફળ (૦૩/10/2025)

Gujarat Desk

ધિરાણ માંગ અને એસેટ ક્વોલિટીમાં સુધારા વચ્ચે બેન્કિંગ સેક્ટર મજબૂત રહેવાની ધારણા …!!

Gujarat Desk

સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ; રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા ખાતેથી ચેટીચંડ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Gujarat Desk