Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

OMG: પેઢાં નબળા હોય તો આ બીમારીઓ શરીરમાં કરે છે એન્ટ્રી, જાણો અને રાખો ધ્યાન

આજના આ સમયમાં અનેક લોકોનાં પેઢા નબળા પડી જતા હોય છે. પેઢા કમજોર થવાને કારણે ખાવાથી લઇને બીજી અનેક વસ્તુઓમાં તકલીફ પડે છે. જો કે આજના આ સમયમાં અનેક નાના બાળકોને પણ આ તકલીફ થતી હોય છે. પણ શું તમે જાણો છો પેઢા નબળા થવાને કારણે કયા-કયા રોગો તમારા શરીરમાં ઘર કરી જાય છે? તો આજે અમે તમને જણાવી દઇએ કે પેઢા નબળા પડવાને કારણે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે તો જાણી લો તમે પણ આ વિશે વધુમાં….

  • પેઢાં નબળા હોય તો હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે જ તમારા ફેફસાં પણ નબળા પડી શકે છે.
  • જો તમારા પેઢાં નબળા છે તો તમારું પાચનતંત્ર પણ નબળું પડી શકે છે. આ માટે પેઢાંને મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે.
  • પેઢાં નબળાં હોય તો તમે બરાબર ખોરાકને ચાવી શકતા નથી જેના કારણે તમને બીજી અનેક તકલીફો શરીરમાં થવા લાગે છે.
  • પેઢાં નબળા પડવાને કારણે તમે કડક વસ્તુઓ ખાઇ શકતા નથી જેના કારણે તમારું શરીર પોચી વસ્તુઓને એક્સેપ્ટ કરી શકે છે.
  • પેઢાં મજબૂત કરવા માટે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવો. જો તમે એક કલાકે થોડુ-થોડુ પાણી પીવો છો તો તમાપા પેઢા મજબૂત થાય છે અને બીજી બીમારીઓ સામે પણ લડી શકો છો.
  • જો તમે તમારા પેઢાં મજબૂત કરવા ઇચ્છો છો તો ખાવાના સોડાથી દિવસમાં ઓછામાં ઓછા બે વાર કોગળા કરો. આમ કરવાથી તમારા પેઢા મજબૂત થાય છે.
  • આ સાથે જ તમે પેઢાંની કસરત પણ કરી શકો છો.
  • જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો તમારે આ આદતને આજે જ છોડી દેવી જોઇએ.

संबंधित पोस्ट

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

આ લક્ષણો છે કિડની ફેલ થવાની નિશાની, બચવા સમયસર કરો આ કામ.

Karnavati 24 News

દેશમાં ફરી ઘટ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 4129 કેસ નોંધાયા; 20 લોકોના મોત

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

Covid:19 RT PCR ટેસ્ટ દક્ષિણ ઝોન મણિનગર

Karnavati 24 News