Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

IIM અમદાવાદ નો લોગો બદલવાના મામલે મામલો ગરમાયો, ગવર્નીંગ બોડી અને ફેકલ્ટી આમને સામને

IIM અમદાવાદ નો લોગો બદલવાનો મુદ્દો ગરમાયો છે. અધ્યાપકોની જાણ બહાર લોગો બદલવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 45 અધ્યાપકોએ બોર્ડ ઓફ ડિરેક્ટર ને વાંધો ઉઠાવ્યો છે lIm ડિરેકટર ને
તેમને આ બાબતે પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે ત્યારે આ બાબત સંપૂર્ણ આશ્ચર્યજનક છે. આ નિર્ણય પોતાના મૂળભૂત ઉલ્લંઘન સમાન છે તેવું તેના પ્રોફેસરોનું કહેવું છે.

પ્રોફેસર બોડીનું કહેવું છે કે આ બાબતની જાણ કેમ અમને નથી કરાઈ અમારી સલાહ નથી લેવામાં આવી અને પ્રસ્તાવ પણ નથી મૂકવામાં આવ્યો જ્યારે સામાન્ય સંજોગોમાં IIM ની અંદર અગત્યનો કોઈ મુદ્દો હોય ત્યારે એક પ્રસ્તાવ મુકવામાં આવે છે અને ગવરનિંગ બોર્ડિં અને પ્રોફેસરો વચ્ચે ચર્ચા થાય છે અને ત્યાર બાદ પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ નિર્ણય લેવામાં આવે છે. આ વખતે ફેકલ્ટી કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે આ બાબતે કોઈ રજૂઆત કરવામાં નથી આવી ત્યારે સોશિયલ મીડિયા ની અંદર પણ આ મુદ્દો વાયરલ થયો છે ગવરનિંગ બોડો અને ફેકલ્ટી ની બોડી એ સામસામે આવી ગયા છે. જેને લઇને વાતાવરણ ગરમાયું છે.

संबंधित पोस्ट

SIP તારશે: 12 થી 18 મહિના SIP રોકાણ કરેક્શનના વાતાવરણમાં ફાયદાકારક રહેશે

Karnavati 24 News

મોંઘવારીથી વધુ નુકસાન થશે: નૂરની કિંમતમાં વધારો થયો છે, તેના કારણે તમામ પ્રકારના માલના ભાવ વધશે.

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

LIC IPO નો ત્રીજો દિવસ: ઇશ્યુ અત્યાર સુધીમાં 1.19 વખત સબસ્ક્રાઇબ થયો છે, પોલિસીધારકોના અનામત ભાગ માટે 3.59 વખત બિડ

Karnavati 24 News

આ સ્ટોક 850% થી વધુ ચઢ્યો છે, આના પર લગાવ્યો દાવ

Karnavati 24 News

નાની રકમથી મોટી કમાણી, જાણો ક્યાં રોકાણ પર તમે વધુ વળતર મેળવી શકો છો

Karnavati 24 News