Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કચ્છમાં એક દિવસમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસથી ફફડાટ

કચ્છમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ૨૯ ડિસેમ્બરના રોજ એકસાથે ૧૩ લોકો સંક્રમિત થયા હતા. કચ્છમાં છ મહિના બાદ કોરોના કેસો ડબલ ડિજિટમાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. ૧૩ નવા કેસો ઉમેરાતા કચ્છમાં એક્ટિવ કોરોના કેસોની સંખ્યા વધીને ૨૧ એ પહોંચી હતી. તો બીજી બાજુ રાજકીય મેળાવડા અને નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

संबंधित पोस्ट

દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડાટ

આજનું પંચાંગ (૨૨/૦૧/૨૦૨૬)

Gujarat Desk

મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલોએ બજારને સંભાળ્યું, વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં સ્થિરતા…!!

Gujarat Desk

આજ નું પંચાંગ (26/11/2025)

Gujarat Desk

ભારતીય પ્રબંધન સંસ્થાન જમ્મુ દ્વારા અમદાવાદ રાઉન્ડટેબલ કોન્ફરન્સનું આયોજન

Gujarat Desk

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ભાવિ સૈન્ય નેતાઓને તૈયાર કરવા માટે SSB માર્ગદર્શન અને મેન્ટરશિપ વર્કશોપનું આયોજન

Gujarat Desk