Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા ના હસ્તે ખોડાભાઈ મીઠાપરા તેમના 200 સાથીદારો સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા સાથે સાથે બાબરા શહેરમાંથી કોંગ્રેસ અગ્રણી એવા  બાબુભાઈ કારેટીયા તથા કોળી સમાજના અગ્રણી એવા નટુભાઈ જાસલીયા તથા લોહાણા સમાજના અગ્રણી શ્રી ભાવેશભાઈ જસાણી મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ તથા

બાબરા લઘુમતી સમાજ ઉપપ્રમુખ શ્રી રહીમભાઈ અજમેરી તથા મુસ્લિમ સમાજ અગ્રણી  અબ્દુલભાઈ પરમાર તથા ગૌતમભાઈ મીઠાપરા શીવાભાઈ રમેશભાઈ રાઠોડ ઉકાભાઇ બળુભાઈ તલસાણીયા દિનેશભાઈ દેવાભાઈ હકાભાઇ વિરજીભાઈ તથા બહોળી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ માનનીય  કેજરીવાલ સાહેબ   તથા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઈ ભાદાણી તથા જિલ્લા યુવા ઉપપ્રમુખ કૌશિકભાઇ ભરાડ તથા જિલ્લા કિસાન મોરચાના આગેવાન એવા ડાયાલાલ કારેટિયા તથા વિધાનસભા સંગઠન મંત્રી પ્રતિકભાઇ સાયજા તથા સહ સંગઠન મંત્રી મનીષભાઈ પોકિયા તથા અન્ય કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો

संबंधित पोस्ट

‘ભારત જોડો યાત્રા પર હુમલો, સફળતાનો સંકેત’, કોંગ્રેસે કહ્યું- યાત્રા પછી ખતમ થઈ જશે ભાજપ

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Karnavati 24 News

Hardik Patel ની BJP માં એન્ટ્રી: Hardik 12.39 PM પર વિજય મુહૂર્તમાં BJP માં જોડાયો, રોડ શો કર્યો; કહ્યું – ઘર વાપસી

Karnavati 24 News

સીએમ ગેહલોતના ભાઈ પર બે વર્ષમાં બીજો દરોડોઃ અગ્રસેન ગેહલોત પર સીબીઆઈના દરોડા, 2020માં EDએ પણ કાર્યવાહી કરી

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

Admin