Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

 

 

 

હળવદ તાલુકાના મિયાણીમા ગામમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદાના મંદિરમા ચાંદીના છત્તર, મુર્તિ સહિત દાનપેટીની રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે જ્યારે બનાવના પગલે ગ્રામજનો એકઠાં પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તસ્કરો ને પકડવા ગતિમાન કર્યા હતા

 

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી  ચોરે મંદિરને નિશાન બનાવ્યું હતું જેમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદના મંદિરમાં ચાંદીના છત્તર,મુર્તિ,પિત્તળનો ઘંટ અને દાનપેટીની રોકડ રકમની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે બનાવના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરમાં પહોચ્યા હતાં અને ચોર સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી  તસ્કરોએ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે હળવદના વિવિધ વિસ્તારમાં થયેલી ચોરીના ભેદ હજુ વણ ઉકેલ્યા છે ત્યારે ગામોમા મંદિરમાં ચોરીના બનાવ સામે આવ્યો છે  ત્યારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી તસ્કરોઓ પકડવા પોલીસે એ જુદી જુદી ટીમોઓ બનાવીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા

संबंधित पोस्ट

पंजाब में फिर होगी शराब सस्ती सूची हुई जारी ।

Admin

અરે બાપ રે : 92 વર્ષીય વૃધ્ધે 9 વર્ષીય બાળકીની છેડતી કરી,કોર્ટએ ફટકારી 3 વર્ષની સજા

Admin

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

धारदार हथियार से सिर पर हमलाकर होमगार्ड की वृद्ध मां की हत्‍या, हत्‍यारे ने एक उंगली भी काट डाली

Admin

पंजाब पुलिस ने बीएसएफ के साथ संयुक्त अभियान में तरनतारन से तीन किलो हेरोइन और एक पिस्तौल की बरामद

Admin

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો