Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

હળવદના ચરાડવા ગામે ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામના ઉકરડાના ઢગલામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૩૪ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે ચરાડવા ગામે કેટી મિલ વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દરોડો કર્યો હતો જેમાં સ્થળ પર ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂ બોટલ ૩૪ કીમત રૂ ૧૦,૨૦૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને આરોપી નરવત બચું રાઠવા રહે હાલ ચરાડવા હળવદ મૂળ રહે છોટા ઉદેપુર વાળાને ઝડપી લીધો છે

संबंधित पोस्ट

નાટો આવતા અઠવાડિયે વાર્ષિક પરમાણુ કવાયત સ્ટેડફાસ્ટ નૂન શરૂ કરશે

Gujarat Desk

હવામાન વિભાગની હવામાન સલાહ બાદ વૈષ્ણોદેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત

Gujarat Desk

આણંદ જિલ્લાના તારાપુરના રિંઝામાં રૂ. 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે

Gujarat Desk

એકતા નગર ખાતે અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે – મંત્રીશ્રીઋષિકેશ પટેલ

Gujarat Desk

ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓ બની વિજેતા

Gujarat Desk

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન

Gujarat Desk