Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સૌરાષ્ટ્રમાં રેલ મુસાફરી કરતા લોકો માટે ધ્યાન રાખવા જેવી બાબતે; પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો 15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ

(GNS)23,

ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ 23.08.2025થી 15.09.2025 સુધી ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ

ટ્રેન નં. 59205 કાનાલુસ-પોરબંદર લોકલ 23.08.2025થી 15.09.2025 સુધી કાનાલુસ-ગોપજામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે આ ટ્રેન કાનાલુસની જગ્યાએ ગોપજામ સ્ટેશનથી ચાલશે અને ગોપજામથી ચાલીને પોરબંદર સુધી જશે. રેલ યાત્રીઓથી વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની શરૂઆત કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

संबंधित पोस्ट

અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી એક પણ લિઝને મંજૂરી અપાઈ નથી- વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ

Gujarat Desk

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

Gujarat Desk

ગત 3 વર્ષોમાં શાળા-બાલવાટિકાઓમાં 18 લાખથી વધુ બાળકોને ટિટેનસ-ડિપ્થેરિયાની રસી આપવામાં આવી

Gujarat Desk

તહેવારોમાં ઓનલાઈન ખરીદીથી યુપીઆઈ વ્યવહાર ૨૦ અબજ પાર…!!

Gujarat Desk

સાઢુભાઇ આઇસ્ક્રીમ લઇને આવ્યા ત્યાં સુધીમાં યુવકનું હૃદય થંભી ગયું, યુવાનને હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું

Gujarat Desk

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર હિસ્સામાં ઝડપી ઘટાડો…!!

Gujarat Desk