Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતની લીંબાયત પોલીસે 3.94 કિલો ગાંજા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી



(જી.એન.એસ) તા. 16

સુરત,

નશાનો ગેરકાયદેસર વેપલો કરનારા ને ઝડપી લેવામાં સુરત પોલીસની મળી છે મોટી સફળતા, પોલીસ ને મળેલી બાતમી ના આધારે લીંબાયતમાં 3.94 કિલો ગાંજા સાથે સલમાન શેખ અને હુસેન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે મળતી માહિતી મુજબ, લીંબાયત પોલીસની ટીમે, મળેલ બાતમીના આધારે સલમાન શેખ અને હુસેનની ગાંજા સાથે ધરપકડ કરી હતી. આરોપી મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને લાવ્યા હતા અને ગાંજો વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા હતા. ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.  

संबंधित पोस्ट

આજ નું રાશિફળ  (01/07/2025)

Gujarat Desk

નવી સિસ્ટમ હેઠળ યુક્રેનને પ્રથમ યુએસ હથિયાર પુરવઠામાં હવાઈ સંરક્ષણ મિસાઇલો મળશે: ઝેલેન્સકી

Gujarat Desk

એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું

Gujarat Desk

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ

Karnavati 24 News

આજે 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ, મહાશિવરાત્રિનું પાવન પર્વ; 614 વર્ષ બાદ આજે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ; એકજ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા

Gujarat Desk