Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

સુરત માં બોગસ દસ્તાવેજ અને બોગસ પુરાવા ઉભા કરી મિલકત સાથે છેડા થાય ની અનેક ઘટના બહાર આવે છે એવા માં તેવી જ એક ઘટના ફરી સામે આવી છે..આ ઘટના કતારગામ વિસ્તાર ની છે..કે જ્યાં બોગસ કબ્જા રસીદ બનાવી મિલકત વહેંચી મારવામાં આવી છે..સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ કંતારેશ્વર મહાદેવ મંદિર ની સામે પાર્વતી નગર સોસાયટી માં રહેતા રમાં બેન માધાણી અને તેમના પરિવાર ની માલિકી ની જગ્યા કતારગામ વિસ્તાર ની અંકુર વિદ્યાલય ની સામે આવેલી છે ..આ મિલકત માં ઈશ્વર ભાઈ ડાભી અને તેનો પુત્ર હસમુખે કબજો કરી ત્યાં વેપાર શરૂ કઈ દીધો હતો…જ્યારે રમાં બેને ઈશ્વર ભાઈ ને કબજો ખાલી કરવાનું કહેતા તેમને જણાવ્યું હતું કે આ જગ્યા 2001 માં મૂળ માલિક પાસે થિ ખરીદી કરી છે ..અને આ માટે તેમને પાવર ઓફ એટર્ની પ્રવીણ ખીમજી ગોહિલે લખી આપી કબ્જા રસીદ રજૂ કરી હતી..જોકે આ જગ્યા ને મૂળ માલિક પરસોતમ ભાઈ પટેલ 2000 માં ગુજરી ગયા હતા..આથી પ્રવીણ ગોહિલે બોગસ કબ્જા રસીદ ઉભી કરી મિલકત વહેંચી મારી હોવાનું સામે આવ્યુ હતું..આ ઘટના માં પોલીસ ફરિયાદ થતા કતારગામ પોલીસે બોગસ કબ્જા રસીદ ઉભી કરનાર પ્રવીણ ભાઈ ગોહિલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

संबंधित पोस्ट

શ્રી સંજય ગર્ગ, IAS એ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના ડાયરેક્ટર જનરલનો ચાર્જ સંભાળ્યો

Gujarat Desk

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પના ગાઝા શાંતિ બોર્ડની રચના સામે વાંધો ઉઠાવ્યો

Gujarat Desk

રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા

Gujarat Desk

આજે વસંત પંચમી – જીવજંતુ કલ્યાણ દિવસ તરીકે ઉજવાશે

Gujarat Desk

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

કોલકાતા હાઈકોર્ટે ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલીને વચગાળાના જામીન આપ્યા

Gujarat Desk