Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

બ્રેકિંગ :-

સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ આજ રોજ અમદાવાદ રેલ્વે જંક્શન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી ની સવારે ૧૧ કલાકે અમદાવાદ સ્ટેશન ઉપર ચાલતી કામગીરી ની સમીક્ષા અર્થે ઉપસ્થિત રહેવાના હોય સૌ પત્રકાર મિત્રો પોતાની ટીમ સાથે પહોંચી શકે…

નોંધ :- ૧, પ્લેટફોર્મ નંબર 8 ની પાછળ સ્ટેજ પણ બનાવવામાં આવેલ છે,

૨, રેલ મંત્રી ના આગમન સમય જણાવ્યાં મુજબ આગમન માં થોડું મોડું થવાની શક્યતા છે જેની નોંધ લેવા વિનંતી.

संबंधित पोस्ट

બિહાર પબ્લિક સર્વિસ કમિશનમાં બમ્પર ભરતી ની જાહેરાત જુઓ સંપૂર્ણ વિગત

Karnavati 24 News

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

યુરોપ અને ઉત્તર અમેરિકા પછી ઓસ્ટ્રેલિયામાં ચેતવણી; શું ભારત માટે ખતરો છે?

Karnavati 24 News

આ 5 શેર 37% સુધીનું વળતર આપી શકે છે, જે થોડા સમય અગાઉ શેર બજારમાં લિસ્ટ થયાં છે

Karnavati 24 News

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News