Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

સાઉથના સુપરસ્ટાર ગુજરાતની મુલાકાત લીધી, અગાઉ RRR ફિલ્મ નું શૂટિંગ ગુજરાતમાં આ ઐતિહાસિક જગ્યા પર થઈ ચૂક્યું છે

સાઉથ સિનેમા બિગ બજેટ બહુચર્ચિત ફિલ્મ આર.આર.આર ફિલ્મના લીડ કલાકારો ફિલ્મના પ્રમોશન માટે ભારત ભ્રમણ માટે નીકળ્યા છે ત્યારે તેમણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી.
જો કે નવાઈની વાત એ છે કે ફિલ્મ નું શૂટિંગ પણ ગુજરાતમાં થઈ ચુકયુ છે. આ કલાકારો સિદ્ધપુરમાં આ ફિલ્મ નું શૂટિંગ કરી ચૂક્યા છે. ત્યારે બીજી વાર આ ફિલ્મના પ્રમોશન માટે તેઓ અહીં કેવડીયા ખાતે આવ્યા હતા.
 સ્ટાર જુનિયર એન.ટી.આર, રામચરણ અને આર.આર.આર ફિલ્મના ડાયરેકટર એસ.એસ.રાજા મૌલી સહિતની ટીમે કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી અને અનોખી રીતે ફિલ્મ નું પ્રમોશન કર્યું હતું.
આર.આર.આર ફિલ્મના સ્ટાર કાસ્ટને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો જોવા મળ્યા હતા.
આ ફિલ્મ સ્વવતંત્રતા સેનાનીઓ પર આધારિત છે. આમાં તમને કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામરાજુની વાર્તા જોવા મળશે. જે રામ ચરણ અને જુનિયર એનટીઆર ભજવી રહ્યા છે. તેનો સેટ 20 ના દાયકાનો છે. બંને કલાકારો ઉપરાંત આલિયા ભટ્ટ, અજય દેવગન પણ આ ફિલ્મમાં જોવા મળશે. 25 માર્ચનો અંદોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

संबंधित पोस्ट

Aamir Khan Mother Heart Attack: આમિરની માતાને આવ્યો હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તેની તબિયત હવે

Admin

ડેવિડ ધવનની બીમારી દરમિયાન કામ કરવા પર વરુણે કહ્યું- તે હંમેશા ઈચ્છે છે કે હું મારી કમિટમેન્ટ્સ પૂરી કરું

Karnavati 24 News

કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા 2 ની સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા

Karnavati 24 News

52 ના આર. માધવન : માત્ર એક અભિનેતા જ નહીં, એક મહાન વક્તા, 7 ભાષાઓના જાણકાર, વ્યક્તિત્વ વિકાસની દુનિયામાં જાણીતું નામ

Karnavati 24 News

બાળ કલાકાર તરીકે સંજનાની શરૂઆત, સુશાંતની છેલ્લી ફિલ્મની હિરોઈન બની

Admin

 બોલિવૂડમાં કોરોના વાયરસનો આતંકઃ રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન કોરોના પોઝિટિવ

Karnavati 24 News