Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

કોરોનાને લઈને મોટાભાગની ઓફિસો વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. જેને લઈને મોટાભાગના લોકોને ડોક અને પીઠનો દુખાવો થઈ રહ્યો છે. કોમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતી વખતે પોશ્ચરની તકલીફ રહેતી હોય છે. જેના કારણે ડોકનો દુખાવો, કમરના દુખાવાની સમસ્યાથી પીડિત છે. આવો જાણીએ તેના ઉપાયો…..

ડોક ફેરવો
જો તમારી ડોક અકડાઈ જાતી હોય તો થોડા થોડા સમયે ડોકને ડાબી અને જમણી બાજુ ફેરવવી. એટલે થોડી રાહત મળશે. આ કામ ખુરશી પર બેસીને પણ કરી શકાય છે. લગભગ 10-10 વખત ડોકને બંને બાજુ ફેરવો.

દરરોજ હીટિંગ પેડથી કોમ્પ્રેસ કરવાથી પણ દુખાવામાં રાહત મળશે અને શિયાળામાં તમને સારું પણ લાગશે. પરંતુ વધુ પડતો દુખાવો થાય તો તેને અવગણશો નહીં અને ડૉક્ટરનો સંપર્ક કરો.

કમરના દુખાવામાં રાહત મેળવો
કમરના દુખાવામાં રાહત મેળવવા માટે શલભાસન, ભુજંગાસન અને ઉષ્ટાસન જેવા આસાન કરીને તમે કમરના દુખાવામાં રાહત મેળવી શકે છે.

કમરદર્દના અનેક કારણો છે. જેમકે માંસપેશીઓ પર વધુ તણાવ, વધુ વજન, ખોટી રીતે બેસવુ, હંમેશા ઉંચી એડીના જુતા કે સેન્ડલ પહેરવા, ખોટી રીતે વધુ વજન ઉઠાવવુ, શરીરમાં લાંબા સમયથી કોઇ બિમારી હોવી. વધુ નરમ ગાદી પર બેસવુ વગેરે. કમર દર્દથી બચવા માટે કેટલાક ઘરેલુ નુસખા અપનાવવા જેવા છે.

પીઠનો દુખાવો સામાન્ય છે. તેની પાછળનું કારણ સ્નાયુમાં તણાવ, સ્નાયુમાં ખેંચાણ હોઈ શકે છે. ઉભા રહીને સતત કામ કરવાની ટેવને કારણે પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી રહી છે. મોટાભાગની મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે.

संबंधित पोस्ट

દિવાળીના આ નાસ્તામાં બનાવો અડદની દાળ પુરી, બાળકો સ્વાદથી ખાશે

Admin

નવરાત્રિમાં નવમીના દિવસે હવન શા માટે જરૂરી છે? જાણો તેની વિધિ અને સામગ્રી….

Karnavati 24 News

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

ચોમાસામાં રોમેન્ટિક મૂડ બને છે તો આ સ્થળોની મુલાકાત લો, તે રોમાંસ માટે પ્રખ્યાત છે.

Karnavati 24 News

કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરી

Admin

अगर आप बालों की ग्रोथ बढ़ाना चाहते हैं तो इस आसान उपाय को जरूर अपनाएं

Admin