Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શું શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું

શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું તેવી જાણકારી સામે આવી રહી છે. એટલું જ નહીં કોમી માનસિકતા ધરાવતાને ખાસ એલર્ટ અપાયું હતું. શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

સ્ટેટ આઈબીએ આની પહેલા એલર્ટ રામનવમીમાં આપ્યું હતું. હિંમતગરમાં સ્ટેટ આઈબીએ આ એલર્ટ આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. અગાઉ રાયોટીંગના બનાવો ખંતમાં પણ બન્યા છે. કોમી અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ બની શકે છે. તે વાતને લઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા નિકળી હતી. ચે છતાં પણ હિંસા ફેલાઈ હતી.

ખંભાતમાં પણ આ પ્રકારે બનાવો બનાવ્યા હતા. પૂર્વ કાવતરુ આ ઘડવામાં આવ્યું હતું, સ્ટેટ આઈબીએ પણ એલર્ટ જેથી પોલીસની પણ આ કામમાં શોભાયાત્રામાં ઢીલાસ કહી શકાય છે. કેમ કે જો પહેલાથી જ એલર્ટ આપવામાં આ્વ્યું હોય તો આ પ્રકારનો બનાવ શા માટે અને કેવી રીતે બન્યો તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને હિંમતનગરની અંદર એ બાદ પણ સોમવારે છમકલા ચાલું રહ્યા હતા જેના કારણે અનેક લોકોએ ત્યાંથી હિજરત કરી છે. જેમાં ખાસ કરીને જાણવા મળેલી જાણકારી મુજબ 50 જેટલા લોકોે  દ્વારા હીજરત કરાઈ છે.

संबंधित पोस्ट

NSEના યુનિક ઈન્વેસ્ટર્સની સંખ્યા ૧૨ કરોડને પાર…!!

Gujarat Desk

કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટિલનાં અધ્યક્ષસ્થાને બોટાદમાં ઐતિહાસિક જળસંચય કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

આજ નું પંચાંગ (14/11/2025)

Gujarat Desk

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા

Gujarat Desk

વૈશ્વિક સ્તરે ટેરીફ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

Gujarat Desk

વડોદરા પોલીસે જર્મનીથી ઓપરેટ થતી ‘જીવન ફૌજી’ ગેંગના સભ્યને ઝડપી પડાયો

Gujarat Desk