Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यસ્થાનિક સમાચાર

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં એરપોર્ટ હોય આવા કૃત્યો ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓની જાનમાલને નુકસાન થવાનો સંભવ રહે છે. આ ઉપરાંત જાહેરમાર્ગ તથા જાહેર સ્થળો પર અમુક ગૌપાલકો ઢોરને ચારો નાખતા હોય છે તથા ચારાનું વેચાણ કરતા હોય છે. આથી ટ્રાફિક નિયમન કામગીરીમાં નડતર થવા સંભવ હોય, જેના લીધે લોકોને ભય હરકત અને આવાગમન ટ્રાફિકને અડચણ થાય છે. આમ, પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા કોઇ પણ વ્યક્તિએ વ્યક્તિઓની જિંદગી ભયમાં મૂકાય, મિલકતને નુકસાન થવાનો સંભવ હોય તે રીતે મકાનના ધાબા પરથી સળગતી ફાનસ, ગુબ્બારા કે ફુગ્ગા સાથે દિવસે-રાત્રે ચઢાવવામાં આવે છે. જેથી આવા કૃત્યોથી ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓના જાનમાલને નુકસાન થવાનો સંભવ હોય, કોઇએ આ પ્રકારનું કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

संबंधित पोस्ट

Cricket Superstar Slot Opinion 2026 Big evolution slot Wins, Bonus Bullet

Hauptgewinn Spiele Progressive Hauptpreis Slots bei NetEnt

Erreichbar Casino -Slot Fruitinator Kasino deutsche Lizenz GGL-regulierte Casinos Victorious $ 1 Kaution 2025

Vikings Go Insane Slot machine game ᗎ Gamble rich girl pokie machine Totally free Gambling establishment Game Online from the Yggdrasil Gaming

Colorado Tenors 2025 Inter 20 free spins casino no deposit Agenda & Seats

Funciona regalado a Tally Ho en manera demo