Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

વાઇટ હાઉસનું ટોયલેટનું ફ્લશ દસ્તાવેજોથી જામ થઈ ગયું, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યા આરોપ

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે સતત ચર્ચામાં રહેતા હતા પરંતુ રાષ્ટ્રપતિ બાદ પણ કોઈક ને કોઈક વાતને લઈને ચર્ચામાં રહેતા આવ્યા છે. તેમની સુખ સાહેબી અને તેમનો શોખ આ બાબતને લઈને તેઓ ચૂંટણી પહેલા પણ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ પદ ગુમાવી ફરીથી વિવાદમાં સાથે જોડાયેલા જ રહ્યા છે.

અમેરિકામાંથી કંઈક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકામાં પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે વાઈટ હાઉસમાં દસ્તાવેજો ટોયલેટમાં ફ્લશ કરી ફેકી દીધા છે જેને કારણે ટોયલેટ ના ફ્લશ જામ થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રેમ્પ પર અત્યારે આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ સત્ય શું છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કોઈ તરફથી સામે નથી આવી આ ફક્ત આરોપો લગાવાયા છે. કાર્યવાહી પણ કદાચ આગામી સમયમાં થાય તો નક્કી નહીં.

કેમકે દસ્તાવેજો કેટલાક જરૂરી પણ હોવાથી તે અંગેનો વિવાદ પણ ઉભો થઈ શકે છે. આ ઉપરાંત આર્કાઇવ સાથે જ જોડાયેલી આ બાબત હોવાથી તેને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ ઉપરાંત ફ્લોરિડામાં અન્ય જરૂરી દસ્તાવેજો મોકલવાનો પણ આરોપ લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ એ જ્યારે વાઇટ હાઉસ છોડ્યું ત્યારે તેમની પાસે અલગ અલગ બોક્સ પણ તેઓ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બોક્સની અંદર જરૂરી દસ્તાવેજો પણ હોઈ શકે છે. તે પ્રકરની વાતો પણ વહેતી થઈ છે. આ ઉપરાંત પ્રેસિડેન્ટ માટે અલગથી કમ્યુનિકેશન માટેની વ્યવસ્થા હોય છે પરંતુ પોતાનો જ ફોન ઉપયોગ કરી રહ્યા હતા તેવી વાતો પણ સામે આવી છે.

संबंधित पोस्ट

લો બોલો! મંત્રીનું પ્લેન ક્રેશ, હ્રદયસ્પર્શી દ્રશ્યો કેમેરામાં કેદ

Karnavati 24 News

આજે બ્રિટનના નવા PM માટે કન્ઝર્વેટિવ પાર્ટીમાં પ્રથમ રાઉન્ડનું વોટિંગ, જાણો સુનક માટે કેટલી મોટી તક

Karnavati 24 News

કેનેડિયન પીએમ યુક્રેન પહોંચ્યા: જસ્ટિન ટ્રુડો રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા કિવ પહોંચ્યા, કહ્યું- પુતિન યુદ્ધ અપરાધના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

બ્રાઝિલની બે શાળાઓમાં બંદૂકધારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ત્રણના મોત, 11 ઘાયલ

Admin

ચીનમાં કોરોનાએ ફરી મચાવ્યો હાહાકાર, શાંઘાઈ ડિઝનીલેન્ડ બંધ, વધી રહ્યો છે મોતનો આંકડો

Admin

Madhya Pradesh Coronavirus: बिना मास्क घर से निकले पर होगी कार्रवाई, मंत्री और विधायकों को भी नहीं मिलेगी छूट

Admin